ગોધરા: જહુરપુરા મસ્જિદ પાસે ભૂગર્ભ ગટરનું પાણી રોડ પર રેલાતા નગર પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ
Godhra, Panch Mahals | Jul 24, 2025
ગોધરા શહેરના વોર્ડ નંબર ૬ માં આવેલી જહુરપુરા મસ્જિદ નજીક ભૂગર્ભ ગટરનું પાણી છેલ્લા કેટલાક સમયથી રોડ પર ફરી વળતું હતું. આ...