સાયલા: સાયલા તાલુકાના હડાળામાં ચુંવાળીયા ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં વિવિધ નિયમો બનાવાયા એજન્ડાનો ભંગ કરનારને ૫૧ હજાર નો દંડ
સાયલા તાલુકાના હડાળા ખાતે ચુંવાળીયા ઠાકોર સમાજની બેઠકમાં આજના સમયમાં મોંઘવારી અને સોના-ચાંદીના ભાવમા વધારો થઇ રહ્યો છે. જેને લઇ ચર્ચા કરવામાં અવી હતી. સમાજમાં વધતા વ્યસનો, કુ રિવાનો લગ્ન પ્રથા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં વ્યસનો પર ખાસ ઝુંબેશ શરૂ કરવાાં આવશે.જેમાં સગાઈ વખતે દિકરીઓને મોબાઈલ, લગ્ન પ્રસંગમાં ફટાકડા, ડી જે જેવી પ્રથા બંધ કરવા સૂચન કર્યું હતું. સમાજ દ્વારા નક્કી કરેલા નિ મજન્ડાનું પાલન નહીં કરનારને | સમાજ દ્વારા ૫૧ હ