પાલીતાણા શહેરમાં આવેલા ઓવન બ્રિજ ઉપર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ભૂતકાળમાં રખડતા ઢોરના ના કારણે અનેક નિર્દોષ લોકો ભોગ બન્યા છે, આ ઉપરાંત ઓવન બ્રિજની ઉપર બંને સાઈડ શાકભાજીની લારીઓ ગોઠવાઈ જવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે.
પાલીતાણા: ઓવન બ્રિજ ઉપર રખડતા ઢોર અને શાકભાજીની લારીઓના કારણે ટ્રાફિકની સમસ્યા - Palitana News