ભુજ: ભુજમાં શ્રી હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
Bhuj, Kutch | Apr 1, 2026 ભુજમાં શ્રી હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો ભુજમાં નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ ચૈત્ર સુદ ચૌદસના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત નવ બટુકોના યજ્ઞોપવીત સંસ્કાર, હવન, મહાઆરતી સહિત કાર્યક્રમ યોજાયો હતો.