માંગરોળ મામલતદાર કચેરી ખાતે મૂળ નિવાસી સંઘ ના આગેવાનોએ દેશમાં એવીએમસી ચૂંટણી બંધ કરો અને 12 કલાક શ્રમ કરવાનો કાનૂન રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું આવેદનપત્ર પ્રમુખ કિશનભાઇ સોલંકી જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણા ની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું