કવાંટ: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ગામોના અરજદારોને પોલીસે મોબાઈલ પરત કર્યા.
Kavant, Chhota Udepur | Jul 25, 2025
તેરા તુજકો અર્પણ સુત્ર અંતર્ગત “પોલીસ પ્રજાનો મિત્ર છે" સુત્રને સાર્થક કરી અરજદારોના ખોવાયેલા મોબાઇલો શોધી કાઢી માલિકોને...