આજ રોજ માંગરોળ તાલુકાના મીતી ગામે થી અમીપુર ડેમ તરફ જતા રોડ નુ ખાત મુહૂંર્ત કરવા માં આવેલ જેમાં આપણા લોક લાડીલા કેશોદ -88.ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ભાઈ ડાભી,જુનાગઢ_જિલ્લા_પંચાયતઆરોગ્ય_સમિતિના_ચેરમેન__સામતભાઈ_વાસણ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા