સાયલા: સાયલાના ખેડૂતોની જમીન ધોવાણની રજૂઆતો એળે, ફરી રજૂઆત કરાઈ જમીનનું ધોવાણ, બિયારણના નુકસાનથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે
Sayla, Surendranagar | Jun 22, 2025
સાયલા શહેરની સીમ જમીનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવો થતા અને ખેડૂતોના બિયારણ નિષ્ફળ જવાની દહેશત જોવા મળી રહી છે....