મુળી: રાયસંગપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો
મૂળી સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન રાયસંગપર ગામે સીમ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાકીના આધારે સ્થાનિક પોલીસ દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથો 400 લીટર કિંમત 10,000 રૂપિયાનો જપ્ત કરી હાજર નહીં મળી આવેલ ચંદુભા સતુભા ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી