ભુજ: માધાપરના ગોકુલધામમાં ૩૫ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Bhuj, Kutch | Feb 10, 2026 માધાપરના ગોકુલધામમાં ૩૫ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કચ્છના માધાપર નવાવાસ સ્થિત ગોકુલધામમાં રહેતા 35 વર્ષીય યુવાન પ્રેમભાઈ મહેશ્વરીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલમાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિગતો છ વાગ્યે મળી હતી