લખતર: લખતર ઢાંકી ગામ ખાતે વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી
તાલુકાના ઢાંકી ગામ ખાતે તારીખ 7 10 2025 ના રોજ કોહેજન ફાઉન્ડેશન ટ્રસ્ટ ની ટીમ દ્વારા અને ઢાંકી ગામના ખેડૂતો દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં 2025 ની થીમ કાપડ જીવનનો આધાર તેમજ પ્રકૃતિ અને પર્યાવરણને બચાવો પર માર્ગદર્શન આપવામાં આવ્યું