શહેરના પ્રગતિનગર વિસ્તારમાં રહેતા પરિવાર સાથે પત્રકારની ઓળખ આપી અને વિશ્વાસ કેળવી દાગીના સહીતની વસ્તુઓ લઇ જઈ છેતરપિંડી કરી હોવામાં આક્ષેપ કરાયા હતા. જે અંગે પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે DYSP કચેરી ખાતે રજુઆત કરી હતી. અને ન્યાય અપાવવા માંગ કરી હતી.