ગુજરાતમાં એકપણ સ્થળે અમેરિકા માટે વિઝા સેન્ટર ઉપલબ્ધ નથી, છે.સાંસદઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અમેરિકન વિઝા માટેની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટરની માંગણી, સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં શૂન્યકાળમાં મુદ્દો ઉઠાવ્યો - Mahesana City News