રાપર: સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલુકાનાં વાંઢ અને અંતરિયાળ ગામોમાં રોજગારીરૂપી ફૂડ ફોર વર્ક નામે નવતર પ્રયોગ શરૂ કરાયો