પારડી: નેશનલ હાઈવે પર મોડી રાત્રે ઇથેનોલ ટેન્કરમાં લીકેજ થતા તંત્રની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
Pardi, Valsad | Jul 18, 2025
શુક્રવારના 1:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ પાડી નેશનલ હાઇવે નંબર 48 પાસે મોટી દુર્ઘટના ટળી હતી ઇથોનલ ભરેલ ટેન્કર...