માંડવી: ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સમલગ્ન| ભારતીય મજદૂર સંઘ દ્વારા મોબાઈલ ની માંગ કરાય.
Mandvi, Surat | Oct 31, 2025 ભારતીય આંગણવાડી કર્મચારી મહા સંઘ સમલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ સુરત ગ્રામ્યના તમામ બહેનો જે તે કચેરી ખાતે અમે આજે હાજર છીએ 2018 થી આ સરકારે નતો અમને મોબાઈલ આપ્યા છે અને તમામ કામગીરી મોબાઇલમાં કરવાની હોય માત્ર સીમકાર્ડ આપ્યા છે સીમકાર્ડ આપવાથી કોઇપણ વ્યક્તિ પાસે બે મોબાઈલ રાખવા શક્ય નથી કારણ કે 10,000 ના માનદવેતનમાં બે બે મોબાઈલ આજની મોંઘવારીમાં કોઈ પણ બહેનોને લેવા પરવડતા નથી.