વિસનગર: શહેરમાં રખડતા ઢોર સામે પાલિકાની કાર્યવાહી, 30 થી 40 રખડતા ઢોર પકડી પાંજરાપોળમાં મુકાયા
Visnagar, Mahesana | Jul 23, 2025
વિસનગર શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે પર અડિંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરનો ત્રાસ લાંબા સમયથી શહેરીજનો અને વાહનચાલકો માટે...