જેસર: જેસર તાલુકાના બિલા ગામે 10 ફુટના અજગરનુ રેસ્ક્યુ કરાયું
#
જેસર ફોરેસ્ટ ને જાણ કરતા આવીને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 10 ફુટ ના અજગરનુ રેસ્ક્યુ કર્યુ જેમાં રહેણાંકી વિસ્તારમાં અવારનવાર અજગર નીકળતા ગામ લોકોમાં ભયનો મહાલ જેમાં સુરક્ષિત માલણ ડેમ વિસ્તારમાં અજગર ને મુક્ત કરાયુ