ભારતીય જનતા પાર્ટી સાથે પાછલા 25.30 વર્ષથી જે નાનો કાર્યકર મન મૂકીને પાર્ટી માટે કામ કરે છે તેવા પાયાના કાર્યકર ની અવગણતા થઈ રહી છે દરેક ચૂંટણી માં બુથના લેવલ સુધી રાત દિવસ કામ કરનાર નાના કાર્યકર ને તાલુકા પંચાયત કે ન તો નગર પાલિકાની ટિકિટ આપવામાં નથી આવતી અમારી જેમ નાના કાર્યકરોને પણ પદ મેળવવાનો ઉમંગ ઉત્સાહ આશા હોય છે સાથે એમ પણ કહ્યું કે કાર્યકરો થકી આપડે ઉજળા છીએ નાના કાર્યકરોની વ્યથા મારા થકી મુકાય છે વાત મૂકવામાં આમારો પનો ટૂંકે પડે છે