જેસર: આજરોજ જેસર તાલુકાના શાંતિનગર ગામ ખાતે રૂપિયા 21 લાખના ખર્ચે ગ્રામ પંચાયતનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
પૂર્વ ધારાસભ્ય શ્કેશુભાઈ નાકરાણી તેમજ જેસર તાલુકા ભાજપ મહામંત્રી અને સરપંચ રસિકભાઈ રાખોલીયાના હસ્તેકરવામાં આવ્યું હતું આ તકે ગ્રામજનો વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં