બરવાળા: શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત દાદાના સિંહાસને 200 કિલો ઓર્કિડ અને ગુલાબના ફુલનો શણગાર અને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો
Barwala, Botad | Jul 27, 2025
આજ શ્રાવણ માસના તા.27 જુલાઈને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા પહેરાવાયા છે અને સિંહાસને આજે શ્રાવણ મહિનાના...