પુણા: ગોડાદરા સંત કૃપા સોસાયટીમાં મકાનના એક ધાબા પરથી જુગાર રમતા નવ ઝડપાયા,59 હજારથી વધુની મત્તા જપ્ત
Puna, Surat | Jul 27, 2025
ગોડાદરા પોલીસે માહિતીના આધારે રવિવારે સંતકૃપા સોસાયટીના મકાન નંબર 103 ના ધાબા પર છાપો માર્યો હતો.બપોરના સમય દરમ્યાન છાપો...