ઊંઝા: ઊંઝા ના સુણક ગામના તળાવમાં માછલીઓના મોત, પાણીનું સેમ્પલ લઈ તપાસ શરૂ, સરપંચ તલાટી સહિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું
Unjha, Mahesana | Jul 17, 2025
ઊંઝા તાલુકાના સુણક ગામની સીમમાં આવેલા લેબલ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજ્યા છે તળાવમાં માછલીઓ પાણીની બહાર મૃત...