કાલોલ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજીત કાનુની શિક્ષણ શિબિર કરૂણેશ વિદ્યામંદિર સગનપુરા હાઈસ્કુલ માં તારીખ ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ ૧૨:૩૦ કલાકે રાખવામાં આવેલ હતી. જેમાં એડવોકેટ કાન્તીભાઈ એમ સોલંકી, લીગલ એડવોકેટ કલ્પેશભાઈ એ સોલંકી,એડવોકેટ જોઈન્ટ સેક્રેટરી સીનીયર વકીલ ભુપેન્દ્રભાઈ બી. પરમાર સ્કુલ મંડળ ના પ્રમુખ ઉદેસિંહ એમ. ગોહિલ મંત્રી રતનસિંહ ચૌહાણ સ્કુલના શિક્ષકો બાળકો હાજર રહ્યા હતા.બાળ લગ્ન નો કાયદો,પ્રોકસો એક્ટ નો કાયદો, આર.ટી.ઈ.નો કાયદો,સાઈ