ગાંધીધામ: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ શિણાય ખાતેથી સુવિધાલક્ષી વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું
Gandhidham, Kutch | Jul 24, 2025
આજરોજ સવારના અંદાજીત 11 વાગ્યે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગાંધીધામના શિણાય ખાતેથી રૂ. ૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ...