બારડોલી: હુડકો સોસાયટી અને બારડોલી તાલુકાના તેન ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો : વી.એ.દેસાઈ, પી.આઈ, બારડોલી.
Bardoli, Surat | Jan 11, 2025
બારડોલી પોલીસ એ ઘરફોડ ચોરીના ગુના નો ભેદ ઉકેલ કાઢ્યો છે. બારડોલીની હુડકો સોસાયટી અને તેન ગામની ચોરીની ઘટનામાં ચીકલીગર...