પાદરા: પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજજીના ૯૨મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે પાદરા ખાતે એક વિશિષ્ટ આધ્યાત્મિક-પ્રેરણાત્મક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સભામાં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ “Towards Better Living (ઉન્નત જીવન તરફ)” વિષય પર પ્રેરણાદાયી તથા માર્ગદર્શક પ્રવચન આપ્યું. તેમણે આધ્યાત્મિક મૂલ્યો સાથે વ્યવહારિક જીવનમાં સકારાત