દેવગઢબારીયા: સાગટાળા પોલીસે કાળીયા કુવા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો
Devgadbaria, Dahod | Jul 27, 2025
આજે તારીખ 27/07/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ સાગટાળા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી...