ગાંધીનગર: રિક્ષામાં બેસાડી મહિલા ને લુટી લઇ સેક્ટર એક પાસે મહિલાને ધક્કો મારી દેનાર રીક્ષા ચાલક ઝડપાયો
Gandhinagar, Gandhinagar | Jul 25, 2025
ગાંધીનગરના કુડાસણ સ્વાગત રેઇન ફોરેસ્ટ-1માં રહેતા 48 વર્ષીય હર્ષાબેન ભટ્ટ સાથે ચોંકાવનારી ઘટના બની છે. 23 જુલાઈના રોજ...