ચોરાસી: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી નહેરોમાંથી અર્ધ વિસર્જિત કરાયેલી 300 વધુ દશામાની પ્રતિમાઓને દળીયા ખાતે પુન:વિસર્જન કરાયું
Chorasi, Surat | Aug 3, 2025
સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા ના 50થી વધુ ગૌ સેવકો દ્વારા ડીંડોલી ખરવાસાની નેરો માંથી રજડતી અર્ધ...