મહુવા: રાજુલાની ખાનગી કંપનીમાં પાઇપ માથાના ભાગે વાગતા મહુવામાં સારવાર દરમિયાન મજૂરનું મોત થયું
રાજુલાની એક કંપનીમાં કામ કરતા મજૂરનું ગંભીર અકસ્માત બાદ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ૪૫ વર્ષીય બાબુભાઈ ભગાભાઈ વાઘ (ખાનગી ફેક્ટરીમાં કામ કરતા) કન્ટેનરમાંથી લોખંડના પાઇપ ઉતારી રહ્યા હતા. તે સમયે પાઇપ અકસ્માતે તેમના માથાના ભાગે વાગી જતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પ્રથમ સારવાર અર્થે રાજુલ