આજે તારીખ 13/12/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારા માટે SRM ટીમે SDH દેવગઢ બારિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લીધી. ટીમે હોસ્પિટલ અને હેલ્થ સેન્ટરના વિવિધ વિભાગોનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા માટે માર્ગદર્શક સૂચનાઓ આપી. આ મુલાકાત આરોગ્ય વ્યવસ્થામાં કાર્યક્ષમતા અને સેવાઓના સ્તરને વધારવાના પ્રયાસો હેઠળ કરવામાં આવી.