ચોરાસી: સુરત રેલવે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચંદીગઢ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરનાર આરોપીને મુદ્દા માલ સાથે પોલી.
Chorasi, Surat | Nov 22, 2025 સુરત રેલવે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચંદીગઢ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી લેડીઝ પડતી ચોરી કરનાર આરોપીને મુદા માલ ખાતે ઝડપી પાડ્યો. આરોપી પાસેથી રેલ્વે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ₹4,4,925 નો મુદાબાલ જપ્ત કર્યો છે..ગઈ તારીખ 21 11 2025 ના રોજ રેલ્વે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં એક લેડીસ પર્સ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે રેલવે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી..