અંજાર: પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ દરમ્યાન ગે.કા વીજ કનેકશન ધરાવતા અસામાજીક આરોપીઓ ઉપર પોલીસની શિક્ષાત્મક કાર્યવાહી
Anjar, Kutch | Feb 10, 2026 અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં કોમ્બીંગ દરમ્યાન મિલ્કત સંબધી તેમજ શરીરસંબધી / ખુન / પ્રોહી / જુગાર જેવા અવારનવાર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તેમના રહેણાક તથા આશ્રયની જગ્યાઓ ચેક ક૨તા ગેર-કાયદેસર વિજ કનેકશન કોમ્બીંગ તપાસ દરમ્યાન જણાઇ આવતા કુલ્લે વીજ દંડ રૂ.૬,૨૦,૦૦૦/- જી.ઈ.બી મારફતે છ મકાનના આરોપીઓને દંડ ક૨વામાં આવેલ છે.