ચીખલી: શહેરની પોલીસે દોણજા ગામથી કુકેરી છતાં માર્ગ ઉપરથી રૂ. 4.52 લાખનો પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
Chikhli, Navsari | Aug 4, 2025
દોણજા ગામથી કુકેરી તરફ જતા જાહેર રોડ ખાતેથી હુન્ડાઈ કંપનીની કેટા ફોરવ્હીલ જેનો રજી. નંબર GJ-15-CK-7444 માં ગેરકાયદેસર...