ધરમપુર: સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતી નિમિત્તે વનરાજ કોલેજથી ધારાસભ્ય અને સાંસદની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ
બુધવારના 11:00 કલાકે નીકળેલી પદયાત્રા ની વિગત મુજબ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચનું આજરોજ ધરમપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જે યુનિટી માર્ચ પદયાત્રા વનરાજ કોલેજ થી પ્રારંભ કરવામાં આવી હતી.આ પદયાત્રામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતના ભાજપ બી કાર્યકરો ની ઉપસ્થિતિમાં નીકળી હતી.જે અલગ અલગ મુખ્ય માર્ગો પર ફરી હતી .