ઘાટલોડિયા: ગુજરાત યુનિવર્સિટી ખાતે પેપર છબરડા મામલે ABVP દ્વારા વિરોધ
આજે મંગળવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.MMCJના પેપરમાં છબરડા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો.છબરડો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કરીને આવેદન આપવામાં આવ્યુ હતુ.