ધ્રાંગધ્રા: મોટીમાલવણ પાસે સોલાર પ્લાન્ટમાં ભારે વાહનોથી માર્ગો બિસમાર બન્યા સ્થાનિક લોકોમાં રોશ જોવા મળ્યો હતો
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણની આજુબાજુના વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી રેતીનું કંપનીમાં વહન થતુ હોવાની જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે રજૂઆત પણ કરી છે બીજી તરફ કંપનીમાં સતત ઓવરલોડ ડમ્પરોની અવર જવરના કારણે જેસડા થી કૃષ્ણનગર અને કૃષ્ણનગરથી માલવણ સુધીનો પાકો રસ્તો પણ તોડી નાખ્યો છે ડેપ્યુટી કલેકટર, ઘુડખર અભ્યારણના ડી.એફ.ઓ. સમક્ષ કંપની સામે કડક કાર્યવાહી કરવાની માગ..