ધ્રાંગધ્રા: શહેરના કુંભારપરા વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો
ધ્રાંગધ્રા શહેરના કુંભાર પરા વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો આઠ મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ ડાક ડમરૂ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના બોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા