કાલોલ: એલસીબી પોલીસે કાલોલ તાલુકાના દેલોલ ગામે રહેણાંક મકાનમાં રેડ કરી વિદેશી દારૂના 21 ક્વાર્ટર ઝડપી પાડ્યા
Kalol, Panch Mahals | Jul 22, 2025
એલસીબી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે દેલોલ પીકપ સ્ટેન્ડ પાસે આવતા ખાનગી ...