બાળકો ઓર્ગેનિક ખેતી વિશે માહિતી મેળવે તે હેતુથી રમેશભાઈ રાદડીયાની વાડીની મુલાકાત લીધી હતી.રમેશભાઈ રાદડીયા દ્રારા બાળકોને ઓર્ગેનિક ખેતીના લાભ તથા રાસાયણિક ખેતીના ગેરલાભ વિશે સરળ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.રમેશભાઈ દ્રારા બાળકોને લીંબુ સરબત તેમજ બુંદી અને ગાંઠિયાંની પ્રસાદી આપવામાં આવી હતી.સમગ્ર શાળા પરિવાર આ માટે રમેશભાઈ રાદડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે.