ચોરાસી: પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય યુવકે ઘરમાં આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Chorasi, Surat | Nov 26, 2025 બપોરના સમયે પાંડેસરા વિસ્તારમાં રાહુલ નામના 20 વર્ષે યુવકે ઘરમાં આપઘાત કરી લીધો હતો આપઘાત કરતા પહેલા પોતાના ભાઈને મોબાઈલથી મેસેજ કરી ને જાણ કરી હતી કે હું હવે તમને છોડીને જઈ રહ્યો છું. ઘટનાની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.