જૂનાગઢ: બીલખા સીએચસીમા મુકવામાં આવેલ હેલ્થ ચેક મશીન ખુદ બીમાર થતા ક્રાન્તીદળ દ્વારા આ મશીન સ્વસ્થ કરવા ડીએચઓને રજુઆત કરાઈ.
Junagadh, Junagadh | Jul 25, 2025
બીલખામા અદ્યતન સુવિધા ધરાવતું સામુહીક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. આજ રોજ લોકોના પ્રશ્ન માટે લડત ચલાવતા બીલખાના ક્રાન્તીદળના...