ગારિયાધાર: કમોસમી વરસાદના કારણે રોજીરોટી ગુમાવનાર બોહળી સંખ્યામાં ખેત મજૂરો મામલતદાર કચેરીએ સહાયની માંગ સાથે પહોંચ્યા#
બોહલી સખીયા, [તા. 29 નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સાજના 4 વાગે બોહલી સખીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા મજૂરોએ મામલતદાર કચેરીએ પહોંચીને એક આવેદન પત્ર આપ્યું હતું. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની સીધી અસર તેમની રોજીરોટી પર પડી હોવાનું મજૂરોએ વ્યક્ત કર્યું હતું. રોજીરોટીનું સંકટ આવેદનમાં મજૂરોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ઊભા પાકનો નાશ થતાં ખેડૂતો દ્વારા