રાપર: રાપર ખાતે યુનિટી માર્ચ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા,ઇસાર સંસ્થા દ્વારા બાળ લગ્ન જાગૃતિ સહિતના મુદે જાગૃતિ ફેલાવી
Rapar, Kutch | Nov 23, 2025 ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રવ્યાપી જ અભિયાન અંતર્ગત `યુનિટી માર્ચ' એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજરોજ સવારે 9. વાગ્યે કલ્યાણપર ગામે જાહેરસભા યોજી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.. જ્યાં સરદાર પટેલના વ્યક્તિત્વ મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમ વિશે જનજાગૃતિ માટે જાહેર સભા યોજાઈ હતી..