કમોસમી વરસાદ નાં નુકસાનમાં સહાય મેળવવાં જિલ્લાના ખેડુતોએ સમય મર્યાદામાં અરજી કરવા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો
Palanpur City, Banas Kantha | Nov 20, 2025
બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ થરાદ જિલ્લામાં વરસાદના કારણે પાકોને થયેલા નુકસાન મામલે સરકાર દ્વારા જે કૃષિ પ્રત્યેક જાહેરાત કરવામાં આવી છે તેમાં ખેડૂતોએ સમય મર્યાદામાં પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે આજે ગુરુવારે 4:30 કલાકે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.