ગોધરા શહેરના કળશ સર્કલ જીમખાના પાસે આવેલ બાબજી એવન્યુ કોમ્પ્લેક્ષ વિસ્તારમાંથી ટાટા હેરીયર કારની ચોરીની ઘટના સામે આવી છે. બાબજી એવન્યુમાં રહેતા યુશુફ અબ્બાસ જાતે પીપવાલાએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ૪ ફેબ્રુઆરીએ કાર પાર્ક કરી હતી, પરંતુ ૫ ફેબ્રુઆરીની સવારે કાર ગાયબ મળી. આજુબાજુ તપાસ છતાં કારનો પત્તો લાગ્યો ન હતો. આશરે રૂ. ૧૦ લાખ કિંમતની આ કાર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘ