*ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામે પંચાયત ઓફિસમાં હંગામો સરપંચ પ્રતિનિધિ અને માજી સરપંચ આમને-સામને* ગારીયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામે પંચાયત ઓફિસમાં આજે ઉગ્ર હંગામાની ઘટના સામે આવી છે. ગામના વર્તમાન સરપંચના પ્રતિનિધિ અને માજી સરપંચ વચ્ચે કોઈ મુદ્દે તીવ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. સ્થિતિ એટલી વણસી ગઈ કે એકબીજા પર ખુરશીઓ ઉછાળવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટનાને કારણે પંચાયત કચેરીમાં અફરા