માંગરોળ તાલુકાના સેરીયાજ બારા નજીક આવેલ કેનાલ પાસે લટારો મારતા સિંહ હો જોવા મળી આવ્યા હતા એકી સાથે આટલા સિંહો આવેલા નજરે પડતા બૈલેરો ચાલકે બનાવેલ આ વિડિયો બસોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે આ વીડિયોમાં માંગરોળ તાલુકાના સેરીયાજ બારા નજીક ના સામે આવ્યું છે