અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક યુવક દ્વારા પોલીસની ગાડીના બોનેટ પર કેક કાપી રોલા પાડતો વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં યુવક ‘સૌનો આભાર’ લખીને કેક કાપતો નજરે પડે છે, જાણે તેને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ તેને ગત ૨૦ ઓક્ટોમ્બર ના દિવસે તેને પોતાના પ્રિન્સ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી મૂકી...